Online TransLiteration by girgit.chitthajagat.in, of http://swargarohan.org/bhajans/aarti/008.htm Disclaimer
You may also see this page in Bangla, Devanagari, Gujarati, Gurmukhi, Kannada, Malayalam, Oriya, Roman(Eng), Tamil, Telugu
Wednesday, June 19, 2013
Text Size

તારે ચેતવું હોય તો ચેતજે

MP3 Audio

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


*

તારે ચેતવું હોય તો ચેતજે !
તારો જન્મ કૃતાર્થ કરી મેલજે. ... તારે ચેતવું.

મહા મોંઘુ માનવ તન આ મળ્યું
નહીં મુક્તિનો મારગ મેલજે ... તારે ચેતવું.

તારા દિલના અંધારને ભેદજે,
પ્રભુ કેરો પ્રકાશ ત્યાં રેલજે ... તારે ચેતવું.

તારી અંદર બહાર પ્રભુ છે રહ્યા,
જરી દૈવી દ્રષ્ટિથી દેખજે ... તારે ચેતવું.

નહીં આવે સંગાથ કોઈ છેવટે,
પુણ્ય પાપનો વિચાર કરી મેલજે ... તારે ચેતવું.

જો જે જાયે પ્રમાદમાં કાળ આ,
રાતદિન તું નિર્લેપ શો ખેલજે ... તારે ચેતવું.

જાય શરણાગત સ્નેહથી સુખી થઈ,
તારૂં દળદર જનમનું ફેડજે ... તારે ચેતવું.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

In just two days, tomorrow will be yesterday.
- Anonymous
09.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 108 guests online

View site in